સરકારે કાપડ પર GST વધારતા સૌરાષ્ટ્રના કારખાનેદારોનો વિરોધ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સરકારે કાપડ પર જીએસટીમાં વધારો કર્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટો સાડી ઉદ્યોગ આજે બંધ રહેશે. સરકારે કાપડ પર 12 ટકા GST લાગુ કરતા કારખાનેદાર વિરોધ કરી રહ્યા છે. 1400 કરતા વધુ પ્રિન્ટિગ એકમો આજે સજ્જડ બંધ રહેશે.
Continues below advertisement