દાહોદમાં ફરસાણ, મીઠાઇની દુકાનો સહિત છ સ્થળોએ GST વિભાગનું સર્ચ ઓપરેશન, જુઓ વીડિયો
Continues below advertisement
દાહોદમાં અલગ અલગ સ્થળોએ GST વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફરસાણ, મીઠાઇની દુકાનો સહિત છ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
Continues below advertisement