ગીરસોમનાથમાં કમૌસમી વરસાદ પડ્યો. વાતાવરણમાં પ્રસરી ઠંડક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગીરસોમનાથમાં કમૌસમી વરસાદ પડ્યો. વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરતના કામરેજમાં વરસાદી ઝાપટું, ખેડૂતો મુકાયા ચિંતામાં. ગાંધીનગરના સાતેજમાં 3 વર્ષની બાળકી પર રેપ અને હત્યા કરવા મામલે આરોપીને આજીવન કેદની સજા અપાઈ. સુરત બાદ ગાંધીનગરમાં આવ્યો રેપ મામલે ઝડપી નિકાલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram