નવસારીના જલાલપોર સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ચીકુના પાકને નુકસાનની સંભાવના

Continues below advertisement
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. નવસારીના જલાલપોર, જમાલપોર સહિત અનેક વિસ્તારોમાં માવઠું પડતા ચીકુ સહિતના પાકને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram