સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની બીજી લહેર અંગે સર્વે કરાતા કેવું તારણ આવ્યું સામે?,જુઓ વીડિયો

Continues below advertisement

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની બીજી લહેરમાં સ્ત્રીઓમાં સંક્રમણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્રના કુલ 41 ગામડામાં સર્વે કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram