સેલવાસ: મદ્રેસામાં અભ્યાસ કરતી સગીરાનો મૌલાના પર રેપનો આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સંઘ પ્રદેશ સેલવાસમાં મદ્રેસામાં અભ્યાસ કરતી સગીરાએ મોલાના પર રેપનો આરોપ લગાવ્યો છે. 17 વર્ષીય સગીરાએ પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, મોલાના એ માથામા તેલ નાખવા માટે બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
Continues below advertisement