કોરોનાની આ આફતમાંથી આપણે થોડા ઘણા અંશે દૂર થતા હોય એવું લાગી રહ્યું છે...........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2021 12:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન થયું છે. રાજીવ સાતવની તબિયત ગઈકાલે ફરી લથડી હતી. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ અંગે ટ્વીટ કર્યુ છે. રાજીવ સાતવના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે.