સાંસદ મનસુખ વસાવાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના સતાધીશો પર ફરીવાર ગંભીર આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સાંસદ મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સતાધીશો પર ફરીવાર ગંભીર આરોપ લગાવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રોજગારી મૅળવતા લોકોને તંત્ર હેરાન કરતુ હોવાનો આરોપ સાંસદે લગાવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ મામલે પાત્ર લખીને માહિતી આપી છે.
Continues below advertisement