રાજ્યમાં નાગરિકોમાં એન્ટીબોડી જાણવા સીરો સર્વે, રાજ્યના કેટલા જિલ્લામાં કરાઈ શરૂઆત?

Continues below advertisement

રાજ્યમાં નાગરિકોમાં એન્ટીબોડી જાણવા માટે સીરો સર્વે(sero survey) કરાશે. કેન્દ્ર સરકારના સહયોગથી આરોગ્ય વિભાગે પહેલા તબક્કે આણંદ, મહેસાણા, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને સાત જિલ્લામાં શરૂઆત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram