શંકર ચૌધરી ફરી બન્યા બનાસ ડેરીના ચેરમેન, જાણો વાઇસ ચેરમેન તરીકે કોની થઇ વરણી?
Continues below advertisement
બનાસ ડેરીમાં ચેરમેન વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. શંકરભાઇ ચૌધરી ફરીવાર બનાસ ડેરીના ચેરમેન બન્યા હતા. ચેરમેનની દરખાસ્ત સાંસદ પરબતભાઇ પટેલે મૂકી હતી. વાઈસ ચેરમેન તરીકે અમીરગઢના ડિરેક્ટર ભાવાભાઈ રબારી ચૂંટાયા હતા વાઈસ ચેરમેન તરીકે દરખાસ્ત અણદાભાઈ પટેલ મૂકી હતી.
Continues below advertisement