શેર બજારમાં આજે ઉછાળો જોવા મળ્યો, ટાટા સ્ટીલના શેરમાં વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

શેર બજારમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલના શેરમાં વધારો થયો હતો. ભરૂચના અંકલેશ્વરમાં કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. ટેમ્પા ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સુરતમાં આવક વેરા વિભાગના દરોડા, બિલ્ડરના 300 કરોડના બેનામી હિસાબનો પર્દાફાશ થયો. સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે. પીડિતાના પરિવારને 20 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram