શિવાંશ કેસઃ પતિ સચિનના અન્ય મહિલા સાથે સંબંધ અંગે આરાધનાએ શું કહ્યુ? જાણો બીજા શું કર્યા દાવાઓ?
Continues below advertisement
ગાંધીનગરના પેથાપુરમાં બાળક તરછોડવા મુદ્દે પોલીસ તપાસ તેજ કરાઈ છે તેમાં પોલીસને માસૂમ શિવાંશના પિતા સચિનની પ્રેમિકા અમદાવાદ અથવા વડોદરા હોવાની શંકા છે. સચિન વડોદરા નોકરી કરતો હોવાથી વડોદરામાં કોઈ યુવતી સાથે શરીર સંબંધ બંધાયા હોય અને બાળક જન્મ્યું હોય એવી પોલીસને પ્રબળ શંકા છે. હાલમાં સચિન અને સચિનની પત્ની આરાધનાની પોલીસ પૂછપરછ કરી રહી છે. સચિનની પત્ની આરાધનાએ કહ્યું કે, આ બાળક અંગે મને કંઈ જ ખબર નથી અને હું સચિનની પ્રેમિકા અંગે કંઈ જાણતી નથી. મારી ગેરહાજરીમાં સચિને આ કારસ્તાન કર્યું છે
Continues below advertisement