બે દિવસ ટેકાના ભાવે ખરીદી બંધ રહેશે, વરસાદના કારણે નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા મહત્વનો નિર્ણય સરકારે લીધો છે. બે દિવસ ટેકાના ભાવે ખરીદી બંધ રહેશે. અન્ન નાગરિક પુરવઠા વિભાગ જિલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં છે. વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rainfall Forecast ABP News Meteorological Department District Administration ABP Live Food Civil Supplies