રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર, નવા કેસની સંખ્યામાં નોંધાઈ રહ્યો છે ઘટાડો,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2021 10:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના(Corona) સંક્રમણ અંગે રાજ્યમાંથી સારા સમાચાર છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.27 દિવસ બાદ રાજ્યમાં કોરોનાના નવા કેસ દસ હજારથી નીચે નોંધાયા છે.રાજ્યમાં શુક્રવારે રેકોર્ડ બ્રેક 15 હજારથી વધુ દર્દી(patient) ડિસ્ચાર્જ(discharge) થયા છે.