પોરબંદર અને ગીર સોમનાથના દરિયા કિનારે લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ, જુઓ વીડિયો

Continues below advertisement

પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહીના પગલે સિગ્નલ લગાવાયું હતું. માછીમારી કરવા જતી બોટના ટોકન બંધ કરવામાં આવ્યા હતા. સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા અને નજીકના બંદર પર ખસી જવા સૂચના આપવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram