દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટેની SOP અંગે શિક્ષણ વિભાગે તૈયારીઓ આરંભી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટેની એસ ઓ પીની શિક્ષણ વિભાગે તૈયારીઓ આરંભી હતી. આગામી બુધવારે યોજાનાર કેબિનેટ બેઠકમાં શાળા કોલેજો શરૂ કરવા સંદર્ભે તૈયાર થયેલી એસ ઓ પી ને રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ SOPમાં દિવાળી બાદ શાળા કયા ધોરણે શરૂ કરી શકાય અને શું સાવચેતી રાખી શકાય તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે..રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાંની પરિસ્થિતિનોને પણ જોવાશે જે રાજ્યોમાં અગાઉ શાળાઓ શરૂ કરવામાં આવી છે.