તૌકતે વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવ થયા અધ્ધર, ખેડૂતોએ શું કહ્યું?
Continues below advertisement
તૌકતે વાવાઝોડાના કારણે સુરત જિલ્લામાં ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. અહીંયા 1 લાખ એકર જમીન પર ડાંગરનું વાવેતર થયું છે, જો કમોસમી વરસાદ અથવા વાવાઝોડું ત્રાટકશે તો મોટું નુકસાન થવાની સંભાવના છે.
Continues below advertisement
Tags :
Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert