South Gujarat Rain Updates | આજે કયા કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ, જાણો શું કહ્યું હવામાન વિભાગે?
abp asmita
Updated at:
30 Nov 2023 08:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાતમાં આજે પણ છૂટોછવાયો વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડાંગ, વાપી, વલસાજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે.