Speed News:દેશભરમાં વેક્સિનના 2 કરોડથી વધુ અપાયા ડોઝ, જુઓ મહત્વના સમાચારો
Continues below advertisement
દેશમાં વેક્સિનેશનના 55માં દિવસે અત્યાર સુધીમાં 2.56 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.18મી માર્ચે અમદાવાદ જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. ભારત અને ઈંગ્લેંડ વચ્ચે T-20 મેચ નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમાશે.
Continues below advertisement