આવતીકાલથી રાજ્યમાં ધોરણ-10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?

Continues below advertisement


આવતીકાલથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી 30મિનીટ પહેલા પહોંચવું પડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram