વર્ગ-4ના કર્મચારીઓને રાજ્ય સરકારની ભેટ, બોનસરૂપે 3500 રૂપિયા ચૂકવાશે, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્ય સરકારે દિવાળીના તહેવાર નિમિત્તે વર્ગ-4ના કર્મચારીઓને ભેટ આપી છે. બોનસરૂપે 3 હજાર 500 રૂપિયા ચૂકવાશે. 3500 રૂપિયા ચૂકવવા માટે નાણાં વિભાગે ઠરાવ બહાર પાડ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી સુધારવા માટે સરકારે બોનસ આપવાનું નક્કી કર્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram