સ્ટેટ જીએસટી વિભાગના રાજ્યભરના પેટ્રોલ પંપ પર દરોડા, કેટલા પેટ્રોલ પંપ ઝડપાયા?

Continues below advertisement

સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યભરના પેટ્રોલ પંપ પર દરોડા પાડ્યા છે. રાજ્યના 104 પેટ્રોલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ડિપાર્ટમેન્ટને 400 કરોડના વેચાણો વેટ રજિસ્ટ્રેશન વગર થયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેમાં આઠ પેટ્રોલ પંપ ઝડપાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram