ફાયર સેફ્ટી-NOC મામલે ટૂંક સમયમાં રાજ્યવ્યાપી કાર્યવાહી, વીજ અને પાણીના જોડાણ પણ કપાઈ શકે
Continues below advertisement
ફાયર સેફ્ટી અને NOC મામલે ટૂંક સમયમાં રાજ્યવ્યાપી કારવાઈ શરૂ થઈ શકે છે. અમદાવાદમાં હોસ્પિટલો સામે કાર્યવાહી શરૂ થશે. 80 હોસ્પિટલો સામે પ્રશાસન કારવાઈ કરશે. વીજ અને પાણીના જોડાણ પણ કાપવામાં આવી શકે છે.
Continues below advertisement
Tags :
Gujarat NoC Fire Safety Violations Crackdown ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV