પેટ્રોલ ડિઝલ પર વેટના દર અંગે નાયબ CM નીતિન પટેલે શું આપ્યા સંકેત?,જુઓ વીડિયો

Continues below advertisement

પેટ્રોલ ડિઝલ પર કોઈ પણ પ્રકારનો વેટનો દર ન ઘટડાવાના સંકેત નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister) નીતિન પટેલે આપ્યા છે. તેમણે કહ્યું કે, પેટ્રોલ- ડિઝલ પર રાજ્ય સરકારનો વેટનો દર ગુજરાતમાં ઓછો છે. અન્ય રાજ્યો વેટનો દર ઘટાડશે ત્યારબાદ ગુજરાત સરકાર આ અંગે વિચારશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram