Junagadh News । જૂનાગઢ મનપાની ચૂંટણીને લઇ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનું નિવેદન
abp asmita
Updated at:
18 Jun 2024 04:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJunagadh News । જૂનાગઢ મનપાની ચૂંટણીને લઇ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનું નિવેદન
Junagadh News । જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનું નિવેદન, ગિરીશ કોટેચાએ કહ્યું કે જૂનાગઢ મનપાની ચૂંટણી સમયસર થશે, જૂનાગઢ મનપાની ચૂંટણી બાબતે અમે CM ભુપેન્દ્ર પટેલ ને મળ્યા છીએ, વર્તમાન બોડીના શાસનમાં જૂનાગઢમાં અનેક વિકાસના કામ થયા, 31 જુલાઈના વર્તમાન બોડીનો કાર્યકાળ થાય છે પૂર્ણ, જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનું નિવેદન, ગિરીશ કોટેચાએ કહ્યું કે જૂનાગઢ મનપાની ચૂંટણી સમયસર થશે, જૂનાગઢ મનપાની ચૂંટણી બાબતે અમે CM ભુપેન્દ્ર પટેલ ને મળ્યા છીએ, વર્તમાન બોડીના શાસનમાં જૂનાગઢમાં અનેક વિકાસના કામ થયા, 31 જુલાઈના વર્તમાન બોડીનો કાર્યકાળ થાય છે પૂર્ણ