ઓમીક્રોન મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં કોરોનાના નવા વેરિયંટ ઓમીક્રોનની એન્ટ્રી થતા રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તો આ તરફ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,, કોરોનાના નવા વેરિયંટ ઓમીક્રોન સામે રક્ષણ આપવા માટે સરકારે પૂર્ણ તૈયારીઓ કરી છે. સંક્રમણ વકરે નહિ તે માટે પૂરતા પગલાં લેવાઈ રહયા છે. એરપોર્ટ પર પણ સઘન ચેકીંગ હાથ ધરાયુ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Government Gujarat News ABP News Corona State Health Minister Transition Variant ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Omicron Asmita Gujarati Communication ABP News