મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે સ્ટિંગ ઓપરેશન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે સ્ટિંગ ઓપરેશન કરવા માટે મહેસુલ મંત્રીએ આહ્વાન કર્યું હતું. હવે આ સ્ટિંગ ઓપરેશન રંગ લાવી રહ્યું છે. હાઇકોર્ટના વકીલ દીપેન દવેએ અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં રોજના 50 લાખના ભ્રષ્ટાચારના આરોપને ઉજાગર કરવા માટે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram