પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને નેતા વિપક્ષના નામની સત્તાવાર જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ નેતા વિપક્ષ તરીકે સુખરામ રાઠવાને કમાન સોંપાઈ છે. જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને રઘુ શર્મા દિલ્લીથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. આ 3 નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Gujarat Gujarat News ABP News Opposition State Name Leader Welcome Region Jagdish Thakor Sukhram Rathwa ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Raghu Sharma ABP News Gujarat