કાયદા-શાખાની પરીક્ષા રદ્દ કરવા માંગ, વિદ્યાર્થીઓની હાઇકોર્ટમાં પિટિશન

Continues below advertisement

ગુજરાત યુનિવર્સિટીના કાયદા-શાખાના વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે. કાયદા-શાખાની પરીક્ષા રદ્દ કરવા માટે માંગ કરાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram