આઇસ્ક્રીમ અને ઘીમાં GST ઘટાડવા માટે સુમુલના ડિરેક્ટરે નાણામંત્રીને કરી રજૂઆત

Continues below advertisement

આઈસ્ક્રીમ અને ઘીને લકઝરીયસ આઈટમની જગ્યાએ આમ આદમીની આઈટમ ગણવા રજૂઆત કરાઇ હતી. સુમુલના ડિરેકટર જયેશ ડેલોદે GST અંગે નાણામંત્રીને પત્ર લખી આ રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, આઈસ્ક્રીમ અને ઘી પર હાલ 18 ટકા GST વસૂલવામાં આવે છે. આ GSTનો દર ઘટાડીને 5 ટકા કરવા માગ કરવામાં આવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram