સુરત:ઠગ વિરેશ વિરુદ્ધ નોંધાઈ વધુ એક ફરિયાદ, 8 લાખની છેતપિંડીનો આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં ઠગ વિરેશ વિરુદ્ધ નોંધાઈ વધુ એક ફરિયાદ. 8 લાખની છેતપિંડી કર્યાની ફરિયાદ કરાઈ. પ્રાથમિક શિક્ષકોની ફેરબદલીના કેમ્પ ઝડપી યોજાય તેવી શક્યતા. રાજ્યમાં ઓમીક્રોન અને કોરોનાના વધતા કેસ મામલે કચ્છમાં યોજાઈ બેઠક. દેશના 5 રાજ્યોમાં ઓમીક્રોનના નોંધાઈ ચુક્યા છે 5 નવા કેસ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝાયડસ હોસ્પિટલમાં જઈને પૂછયા ખબર અંતર. ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલ ડેન્ગ્યુની સારવાર લઇ રહયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram