ઊંઝા:ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક, મુખ્યમંત્રી હોસ્પિટલ પહોંચ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક. આશાબેન પટેલની ખબર અંતર પૂછવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે. ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલ સારવાર લઇ રહયા છે. ડેન્ગ્યુની સારવાર લઇ રહયા છે આશાબેન પટેલ.
Continues below advertisement