સુરત: આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કાપડ પરના જીએસટી વધારા મુદ્દે વિરોધ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કાપડ પરના જીએસટી વધારા મુદ્દે વિરોધ કર્યો હતો. દેશના 19 રાજ્યોમાં ફેલાયો ઓમીક્રોન વેરિયંટ. કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે રાજ્ય સરકાર પૂર્ણ રીતે પોહચી વળવા માટે તૈયાર છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું  નિવેદન. રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી કરાઈ. ખેત  પેદાશોને થશે નુકસાન. સૌરભ પટેલે હજારોની સંખ્યામાં યોજી રેલી. કોરોના સંક્રમણ મામલે નિયમો મુક્યા નેવે. વિડિઓ થયો વાયરલ. રાજકોટમાં 11 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram