સુરેન્દ્રનગરઃ 17 વર્ષીય વિદ્યાર્થીનીને ભગાડી લઈ ગયો શિક્ષક, પરિવારે શું લગાવ્યા આરોપ?

Continues below advertisement

સુરેન્દ્રનગરમાં 17 વર્ષની વિદ્યાર્થીનીને શિક્ષક ભગાડીને લઈ ગયો છે. ટ્યુશન ભણાવતા શિક્ષક પર વિદ્યાર્થીનીને ભગાડી જવાનો આરોપ છે. પુત્રીને ફોસલાવીને ભગાડી જવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram