સુરેન્દ્રનગરઃ SDRFમાં ગેરરીતિનો આરોપ, જિલ્લા કોગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદન
Continues below advertisement
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતોએ સરકારની SDRF યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતોના આધાર કાર્ડ, જમીન સહિતના પુરાવાઓ રજૂ કરી લાભાર્થીના નાણા બીજાના ખાતામાં જમાં કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે કોગ્રેસ દ્ધારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું.
Continues below advertisement