Surendranagar: 108ના કર્મચારીનું ફરજ દરમિયાન મોતની ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ વીડિયો

Continues below advertisement
સુરેન્દ્રનગર (Surendranagar) 108 એમ્બ્યુલન્સમાં EMT તરીકે ફરજ બજાવતા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત થયું છે. EMT તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ ઝાલા દર્દીને એમ્બ્યુલન્સમાંથી ઉતારી રહ્યા હતા તે દરમિયાન નીચે ઢળી પડ્યો હતો.જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હોસ્પિટલ બહાર જ હ્રદયરોગના હુમલા થી ચાલુ ફરજ દરમિયાન બે દિવસ પહેલા મોત નિપજ્યું હતું. કોરોના વોરિયર્સ એવા ૧૦૮ ના કર્મચારીનું ફરજ દરમિયાન મોતથી સમગ્ર જિલ્લાના ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram