સુરેન્દ્રનગર: ખરેડી ગામમાં ફાયરિંગ, બે મહિલા અને એક પુરુષ ઘાયલ
Continues below advertisement
સુરેન્દ્રનગરના ચોટીલાના ખરેડી ગામમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં 3 લોકો ઘાયલ થયા છે. 10 જેટલા લોકો ઘરમાં ઘૂસી આવ્યા અને ફાયરિંગ કર્યું હતું. રાત્રિ દરમિયાન અપશબ્દો બોલાતા ફાયરિંગ કરાયું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. બે મહિલા અને એક પુરુષ ઘાયલ થયા છે.
Continues below advertisement
Tags :
Two Women ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Surendranagar: Firing Kharedi Village Man Injured