સુરેન્દ્રનગર: લીંબીડી રેલવે સ્ટેશન પર આવેલ SBIના પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત

Continues below advertisement
સુરેન્દ્રનગર: લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલ એસબીઆઈ બેંકના પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.
પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા બેંકની કામગીરી આગામી તા. ૨૭ નવેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે. 
બેંકની કામગીરી બંધ રાખવામાં આવતા અનેક ગ્રાહકોને પડશે હાલાકી. અનેક ગ્રાહકો કોરોના પોઝિટિવ કર્મચારીઓના સંપર્કમાં આવ્યા હોવાથી સંક્રમણ વધવાની શક્યતાઓ. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram