સુરેન્દ્રનગર: વઢવાણના કરણગઢ ગામે સરપંચ પદે જશુબેનનો વિજય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ આવવાની સાથે ઉમેદવારોના ભાવિનો પણ ફેંસલો થઇ રહ્યો છે. ઉમેદવારો અને કાર્યોકરો જીતનું જશ્ન માનવી રહયા છે. ગામડાઓમાં તહેવાર જેવો માહોલ જામ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણના કરણગઢ ગામે સરપંચ પદે જશુબેનનો વિજય થયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Celebration ABP News State Future Gram Panchayat Election Worker Candidate\ ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News