સુરેન્દ્રનગરઃ સંયુક્ત પાલિકામાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોનો હોબાળો

Continues below advertisement

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. વોર્ડ નંબર-09માં આવેલી બાગેરસુલ સોસાયટીમાં પાણીની સમસ્યાઓને કારણે મહિલાઓ ગુસ્સે ભરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram