સુરેન્દ્રનગરના આ ગામમાં કાકાએ પુત્રો સાથે મળી જમીન વિવાદમાં ભત્રીજાનું કાઢ્યું કાસળ
Continues below advertisement
સુરેન્દ્રનગર(Surendranagar)ના સુદામડા(Sudamda)માં કાકાએ સગા ભત્રીજાની હત્યા કરી છે. જમીનના ઝઘડામાં મનદુઃખ રાખી કાકાએ પુત્રો સાથે મળી ભત્રીજાની હત્યા કરી છે. ઘટનાસ્થળ પર પહોંચી પોલીસે સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.
Continues below advertisement