સુરેન્દ્રનગરના કારોલ ગામમાં કેનાલમાં પાણી નહીં, ઊભો પાક સુકાતા વધી ખેડૂતોની મુશ્કેલી
Continues below advertisement
સુરેન્દ્રનગર(Surendranagar)ના ચુડાના કારોલ ગામમાં કેનાલો સુકી હોવાથી ખેડૂતો(farmers)ની મુશ્કેલી વધી ગઈ છે. સિંચાઈ માટે પાણી ન હોવાના કારણે ઊભો પાક(crops) પણ સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે.
Continues below advertisement