Surendranagar | ભાજપના આ MLA બન્યા લોકોના રોષનો ભોગ, જાણો શું છે મામલો?
Continues below advertisement
સુરેન્દ્રનગરના વઢવાણથી ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણા લોકોના રોષનો ભોગ બન્યા છે. રામપરા ગામમાં લોકોએ જગદીશ મકવાણાને ઉગ્ર રજુઆત કરી હતી.
Continues below advertisement