માવઠાના કારણે ખેતીને થયેલા નુકસાનનો સર્વે રિપોર્ટ તૈયાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

માવઠાના કારણે ખેતીને થયેલા નુકસાનનો સર્વે રિપોર્ટ તૈયાર કરાયો છે. કૃષિ વિભાગે નુકસાનીનો અહેવાલ કૃષિ મંત્રીને સોંપ્યો છે. જીતુ વાઘણીએ નિવેદન આપ્યું કે,, રિપોર્ટના આધારે રાજ્ય સરકાર નિર્ણય કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram