કમૌસમી વરસાદના કારણે ખેતીમાં થયેલા નુક્સાનીનો સર્વે રિપોર્ટ તૈયાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કમૌસમી વરસાદના કારણે ખેતીમાં થયેલા નુક્સાનીનો સર્વે રિપોર્ટ તૈયાર કરાયો છે. રાજ્યના કૃષિ વિભાગે આ રિપોર્ટ કૃષિ મંત્રીને સોંપ્યો છે. કેબિનેટ બેઠકમાં આ રિપોર્ટ મામલે ચર્ચા થશે. અને ખેડૂતોને અપાતી સહાય મામલે પણ નિર્ણય લેવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram