દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો સ્પાયરોસિસને ડામવા સર્વે, માટે આરોગ્ય વિભાગ હરકતમાં

Continues below advertisement

દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો સ્પાયરોસિસને ડામવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ વાયરસને ડામવા માટે લાખો ખેત મજૂર લોકોની તપાસ કરવામાં આવી છે. 3 કેસ સામે આવ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં 55 લાખથી વધુ પરિવાર પર આ સર્વે કરાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram