હિંમતનગરમાંથી શંકાસ્પદ ખાદ્યતેલ ઝડપાયું, ફૂડ વિભાગે આ મામલે કરી કાર્યવાહી

Continues below advertisement

હિંમતનગરમાંથી પણ શંકાસ્પદ ખાદ્યતેલ ઝડપાયું છે. ફૂડ વિભાગે આ મામલે દરોડા પાડતા આ તેલ જપ્ત કરાયુ છે. મોતી બ્રાન્ડનું 3 લાખની કિંમતનું તેલ જપ્ત કરવામાં આવ્યું છે. અને વધુ તપાસ હાથ ધરાઇ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram