ડૉ. શ્વેતલ ગઢવી પ્રિવેન્ટીવ હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણો કોરોનાને લઈને મુઝવતા પ્રશ્નના જવાબ

Continues below advertisement

કોરોના કાળમાં સંક્રમણનો ડર સૌ કોઈને લાગી રહ્યો છે. સંક્રમિત થયા બાદ ઘણા બધા પ્રશ્ન મુઝવતા હોય છે. ક્યારે કયો ટેસ્ટ કરાવવો? કઈ દવા લેવી ? કયા પ્રકારની કાળજી કરીએ ? તો આ કોરોનાને લગતા આ તમામ પ્રકારના જવાબો જાણો ડૉ શ્વેતલ ગઢવી પાસેથી..

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram