તાપીઃ 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનાર પાદરી અને તેની મદદ કરનાર પત્નીની કરાઈ ધરપકડ
abp asmita
Updated at:
29 Dec 2021 01:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાપીના સોનગઢ તાલુકામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં પાદરીની ધરપકડ કરવામાં આવી છે. 16 વર્ષીય સગીરા પર પાદરીએ દુષ્કર્મ આચર્યું હતું. પાદરીની પત્નીએ વીડિયો ઉતારી આરોપી પતિની મદદ કરી હતી.