તાપી આરોગ્ય વિભાગની ગંભીર ભૂલ, સોનગઢમાં કોઈપણ રિપોર્ટ કર્યા વગર યુવકને કોરોના પોઝિટિવ જાહેર કર્યો
Continues below advertisement
તાપી: તાપી જિલ્લા આરોગ્ય વિભાગની ગંભીર ભૂલ બહાર આવી છે. સોનગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામે રહેતા એક 20 વર્ષીય યુવક નો કોઈ પણ પ્રકારના ટેસ્ટિંગ વિના શનિવારે કોવીડ-19 ના પોઝિટિવ દર્દી તરીકે જાહેર કરી દેવામાં આવ્યો હતો. યુવકના પિતાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી અને પોતાની ફરિયાદ રજૂ કરી હતી.તેના બાદ આરોગ્ય અધિકારી એ તપાસ શરૂ કરી છે.
Continues below advertisement